સત્યજીત પ્રભાકર રાવ
શ્રીમતી નીરા અને શ્રી પ્રભાકર રાવનો પુત્ર
27 જૂન, 1965 ના દિવસે કોલકાતા, ભારત માં જન્મ
23 મે, 1995 ના દિવસે ડેન્વર, કોલોરાડો, યુ. એસ. એ. માં કૅન્સરથી મૃત્યુ
જીતના નામથી અમે જાસકૅપ (JASCAP) ની સ્થાપના કરી છે, અને
કૅન્સરના દર્દીઓ અને તેમની સંભાળ લેનારાઓને વિવિધ પ્રકારે સહાય આપવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.