ટ્રસ્ટીઓ

શ્રી પ્રભાકર કે રાવ અને શ્રીમતી નીરા પી. રાવ, જેમણે પોતાના વહાલા પુત્ર સત્યજીત (જીત) ના દુઃખદ અવસાન પછી આ સંસ્થા શરૂ કરી છે, તેઓ તેના સંસ્થાપક છે. તેમના મૂળભૂત વિચારો, ધ્યેય અને મહેનત પાછળ ઘણા બીજા ટ્રસ્ટીઓ નો સધિયારો અને પ્રોત્સાહન છે. તેમના આ પ્રયાસ માં શ્રી પ્રભાકર કે રાવ અને શ્રીમતી નીરા પી. રાવને સતત અવિરત સધિયારો તેમના અનેક મિત્રો તેમજ શુભેચ્છકો તરફથી મળતો રહ્યો છે. જાસકૅપના મંચ પર હાલમાં નીચે જણાવેલા ટ્રસ્ટીઓ છેઃ

શ્રી પ્રભાકર રાવ અને શ્રીમતી નીરા પી. રાવ

શ્રી પ્રબોધ ટી. પટેલ અને શ્રીમતી મીના પી. પટેલ

શ્રીમતી કુન્દા વિ. વાકણકર

શ્રી સુરેશ વી. ગણકર

શ્રીમતી સુચિતા દિનકર

શ્રીમતી સુપ્રિયા ગોપી

શ્રી અભય ભગત

શ્રીમતી સ્મૃતિ રાંકા